વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી  9 થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન ગુજરાતની મુલાકાતે.

PM મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ.

મહેસાણાને આપશે કરોડોની ભેટ.

રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ.

રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ.

કુલ મળીને રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકાર ને વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી