કબૂતરના ઘરમાં આવવાના છે ખાસ સંકેત

કબૂરત પ્રેમ, શાંતિના દૂત કહેવાય છે. તેઓ પ્રેમના પણ પ્રતિક છે

કબૂતરોના તમારા ઘરમાં આવવા પાછળ કેટલાક સંકેત છે

તે તમારા ઘર અને શરીરમાંથી નકારાત્મકતા દૂર કરવાની ક્ષમતા અને શક્તિ ધરાવે છે

તે ઘરમાં શાંતિ અને સદભાવના લાવે છે. દેવી લક્ષ્મીને ઘરમાં આકર્ષિત કરે છે

તમારા ઘરમાં કબૂતર આવવાનો મતલબ એ પણ છે કે, તમારું ઘર બહુ જ શાંત છે

જો કબૂતર તમારા ઘરમાં આવે છે, તમારી બારી, છત પાસે રહે છે

અને ખાસ કરીને ઈંડા આપે તો તેને નકારાત્મક ગણવામાં આવે છે

કબૂતર તમારા ઘરની બારી કે છત પર આવે તો તેને ચણ નાઁખવાથી તે સારા સંકેત આપે છે

કબૂતર તમારા ઘરની બારી કે છત પર આસમજો કે, તમારા ઘરમાં ખુશી અને સકારાત્મક ઉર્જા આવી શકે છેવે તો તેને ચણ નાઁખવાથી તે સારા સંકેત આપે છે