ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદતા પહેલા, જુઓ કે કયું શ્રેષ્ઠ છે?
જો તમે ઈ-સ્કૂટર ખરીદવા જઈ રહ્યા છો તો બેટરીનું ખાસ ધ્યાન રાખો.
લિથિયમ આયનને શ્રેષ્ઠ બેટરી માનવામાં આવે છે.
જાણો ઈ-સ્કૂટરની ટોપ સ્પીડ
ઇલેક્ટ્રિક સ્કૂટર 85km - 140km ની રેન્જ ઓફર કરે છે.
તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા પહેલા, તમારે તેની ટોપ સ્પીડ જાણવી જોઈએ.
ઇલેક્ટ્રિક સ્કૂટરનો ચાર્જિંગ સમય સામાન્ય રીતે 5 કલાકનો હોય છે.
ઈલેક્ટ્રિક સ્કૂટરમાં પેટ્રોલ સ્કૂટર જેવી જ સુવિધાઓ મળી રહી છે.