આજે તમે 4G અને 5G ના G અંગે જાણી લો કે આખરે આ G શું છે?

G એટલે જનરેશન અહીં તેનો અર્થ છે ટેક્નોલોજીની કેટલામી પેઢી

બીજા શબ્દોમાં કહીએ તો મોબાઈલ કોમ્યુકેશન માટેની સેટઅપ સિસ્ટમ

આ સિસ્ટમ ફંક્શન, કનેક્ટિવિટી રિસેપ્શન અને ડેટા રુટિંગથી અલગ અલગ પડે છે.

તેના બાદ ભારતમાં 31 જુલાઈ 1995માં 2Gની એન્ટ્રી થઈ.

આ ટેક્નોલોજી આવતા વીડિયો-ઓડિયો, GPRS, SMS અને MMS શક્ય બન્યા.

ત્યાર બાદ વર્ષ 2008માં ભારતમાં 11 ડિસેમ્બરના દિવસે 3G નેટવર્ક આવ્યું.

જેમાં 2Mbps સુધીની નેટવર્ક સ્પીડ, બ્રાઉઝિંગ, ઓનલાઈન ગેમિંગ જેવી સર્વિસ શક્ય બની.

જે બાદ 10 એપ્રિલ 2012માં ભારતમાં 4Gની એન્ટ્રી થઈ.

4Gની એન્ટ્રીથી મોબાઈલ બ્રોડબેન્ડની શરુઆત અને 100Mbps સુધીની સ્પીડ મળી.

હવે આગામી 1 ઓક્ટોબરના દિવસે ભારતમાં 5G લોન્ચ થવા જઈ રહ્યું છે.

આ ટેક્નોલોજીમાં નેટવર્કની સ્પીડ ખૂબ જ ક્રાંતિકારી રહેશે તેવો દાવો થઈ રહ્યો છે.

4G કરતાં 100 ગણી વધારે 100Gbps ની સ્પીડ મળશે.

તેના બાદ ભારતમાં 31 જુલાઈ 1995માં 2Gની એન્ટ્રી થઈ.