you are searching for SBI WhatsApp Banking number? you can Check SBI Bank Balance by your whatsapp. થોડા દિવસ પેહલા SBI બેંક દ્વારા ગ્રાહકો માટે ખુશ ખબરી આપી છે, હવે SBI બેન્કના ગ્રાહકો બેકમાં ગયા વગર ઘેર બેઠા કરી શકશે. આ મહત્વના કામો, જાણો ક્યાં કામો અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો તેની સંપૂર્ણ માહિતી નીચે લેખમાં આપેલ છે.
SBI WhatsApp Banking
SBI WhatsApp Banking : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank Of India) એ પણ WhatsApp બેંકિંગની સુવિધા શરૂ કરી છે. હવે તમે એસબીઆઈના વોટ્સએપ નંબર પર વોટ્ચેસેએપ ચેટ દ્વારા બેંકની આ સેવાઓનો લાભ લઈ શકો છો.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વોટ્સએપ બેંકિંગથી તમે 24×7 બેંકિંગ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો, હાલ વોટ્સેએપ એપ આપણી જીવન શૈલીનો અભિન્ન ભાગ બની ગયો છે. ફેમીલી હોય કે ઓફીસ હાલના સમયમાં કોલ કરતા વોટ્સેએપ મેસેજથી સરળતાથી કામનો અંત આવી જતો હોય છે. તો ચાલો આપણે જાણીએ કે બેન્કની આ નવી પહેલ થી આપણે ક્યાં-ક્યાં લાભો લઇ શકીશું.
SBI WhatsApp બેન્કિંગ માટે નોધણી કઈ રીતે કરવી?
વોટ્સએપ બેંકિંગ મારફતે આ સેવા મેળવવા માટે તમારે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
-
- આ માટે તમારે WAREG ટાઇપ કરવું પડશે.
- ત્યારબાદ સ્પેસ છોડી એકાઉન્ટ નંબર લખવાનો રહેશે.
- પછી આ મેસેજ 7208933148 મોકલવાનો રહેશે.
- યાદ રાખો કે, આ મેસેજ બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા જ મોકલવાનો હોય છે.
- રજિસ્ટ્રેશન બાદ તમને સ્ટેટ બેંકના વોટ્સએપ નંબર પરથી મેસેજ મળશે.
- રજિસ્ટ્રેશન માટે એસબીઆઈનો 9022690226 નંબર સેવ કરવાનો રહેશે.
Your bank is now on WhatsApp. Get to know your Account Balance and view Mini Statement on the go.#WhatsAppBanking #SBI #WhatsApp #AmritMahotsav #BhimSBIPay pic.twitter.com/5lVlK68GoP
— State Bank of India (@TheOfficialSBI) July 19, 2022
SBI WhatsApp બેંકિંગ માટે સફળતાપૂર્વક નોંધણી કરાવ્યા પછી, તમારા WhatsApp નંબર પર SBIના નંબર 90226 90226 પરથી આપમેળે એક મેસેજ મળશે.
ત્યારબાદ એ મેસેજમાં (નંબર પર) ચેટ કરવાનું HI લખીને રેહશે
બેંક તરફથી આ રીતનો મેસેજ મળશે જે નીચે મુજબ છે.
Dear Customer, Welcome to SBI WhatsApp Banking Services! Please choose from any of the options below.
Account Balance
Mini Statement
De-register from WhatsApp Banking
You may also type your query to get started.
હવે તમારા તરફથી 1 ટાઈપ કરવાથી બેંક બેલેન્સની માહિતી આપવામાં આવશે, જ્યારે 2 ટાઈપ કરવાથી છેલ્લા 5 ટ્રાન્ઝેક્શનના મિની સ્ટેટમેન્ટની માહિતી મળશે. એસબીઆઈ વોટ્સએપ બેંકિંગમાં નોંધણી રદ કરવા માટે, તમારે 3 લખવો પડશે.
હાલ SBI વોટ્સએપથી આ સુવિધાઓ મળશે
-
-
- એકાઉન્ટ બેલેન્સ
- મીની સ્ટેમેન્ટ
- એસબીઆઈ વોટ્સએપ બેંકિંગ સાથે ડી-રજીસ્ટર કરો.
-
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
SBI WhatsApp Banking Number શું છે?
SBI WhatsApp Banking Number : 7208933148
SBI WhatsApp Banking દ્વારા કઈ કઈ સુવિધા મળે છે?
1) એકાઉન્ટ બેલેન્સ, 2) મીની સ્ટેમેન્ટ, 3) એસબીઆઈ વોટ્સએપ બેંકિંગ સાથે ડી-રજીસ્ટર કરો.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને SBI WhatsApp Banking Number । Check SBI Bank Balance સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
Contact Email : satji477@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, comeias.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.