You Are Searching For MBA Full Form | આજે અમે તમને જણાવીશું ગુજરાતીમાં MBA કોર્સ ડીટેલ । MBA Courses। MBA Fees। MBA Meaning in Gujarati । MBA Job ફુલ ફોર્મ । MBA Full Form in Gujarati । MBA નું ફુલ ફોર્મ । MBA શું છે?
MBA Full Form – નમસ્કાર મારા ગુજરાતીઓ, શું તમે MBA વિશે ક્યાંક સાંભળ્યું છે અને તમારા મનમાં આ કોર્સ વિષે ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે તો તમે બિલકુલ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આ એક લેખ માં તમને MBA વિશે બધીજ માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી માં આપવામાં આવશે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.
MBA Full Form। ગુજરાતીમાં MBA કોર્સ ડીટેલ
ટૂંકું નામ | MBA |
પૂરું નામ (English) | Master of Business Administration |
પૂરું નામ (ગુજરાતી) | ધંધાકીય સંચાલન માં કુશળતા |
ક્ષેત્ર | અભ્યાસ |
ડિગ્રીનું લેવલ | અનુસ્નાતક |
પગાર ધોરણ | 15000 થી 35000 સુધી |
સમયગાળો | 2 વર્ષ |
ટોપ કોલેજ | Indian Institute of Management, Ahmedabad |
MBA શું છે?
MBA નું Full Form “Master of Business Administration” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ધંધાકીય સંચાલન માં કુશળતા” થાય છે. આ મેનેજમેન્ટના ક્ષેત્રનો એક અનુસ્નાતક કોર્સ છે. આ કોર્સ ભારત તેમજ વિદેશમાં પણ ભણાવવામાં આવે છે અને આ એક ખુબજ લોકપ્રિય તથા પ્રસિદ્ધ કોર્સ છે.
આ કોર્સમાં આપણને સંસ્થાકીય વર્તણૂક, માર્કેટિંગ, વ્યવસ્થાપનના સિદ્ધાંતો, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, ઓપરેશન્સ મેનેજમેન્ટ જેવા મેનેજમેન્ટ તથા માર્કેટિંગના વિષયો શીખવવામાં આવે છે. મિત્રો, તમે આ વિષયો વિશે પહેલી વાર જાણી રહ્યા છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ કોર્સમાં તમને ખુબજ સરળતાથી આ વિષયો ભણાવવામાં આવશે.
MBA નો સમયગાળો શું છે?
આ કોર્સનો સમયગાળો 2 વર્ષનો હોય છે જેમાં કુલ 6 સેમેસ્ટર હોય છે અને 1 સેમેસ્ટરનો સમયગાળો 6 મહિનાનો હોય છે. આ કોર્સની અંદર તમારે છેલ્લા સેમેસ્ટરમાં અથવા છેલ્લા વર્ષમાં 1 સ્પેસીઅલાઈઝેશન સબજેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે અને તેના સંબંધિત તમને સંપૂર્ણ ભણતર આપવામાં આવે છે.
MBA ની યોગ્યતા શું છે?
આ કોર્સ કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ જેમ કે સાયન્સ, કોમર્સ કે આર્ટસ થી સ્નાતક પાસ કરેલું હોવું જરૂરી છે. અમુક કૉલેજ એડમિશન માટે સ્નાતક માં ઓછમાં ઓછા 50 ટકાનો માપદંડ રાખી શકે છે તો અમુક કૉલેજ એમબીએ કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે.
MBA ની પ્રવેશ પરીક્ષા
મિત્રો, ભારતમાં ઘણીબધી કોલેજ એમબીએમાં પ્રવેશ આપવા માટે પ્રેવશ પરીક્ષાનું આયોજન કરે છે જેમાંની અમુક મુખ્ય પરીક્ષાઓના નામ નીચે મુજબ છે.
- સામાન્ય પ્રવેશ પરીક્ષા (CAT)
- સંચાલન અભિરુચિ કસોટી (MAT)
- જેવિયર અભિરુચિ કસોટી (XAT)
- સામાન્ય વ્યવસ્થાપન પ્રવેશ પરીક્ષા (CMAT)
- NMIMS સંચાલન અભિરુચિ કસોટી (NMAT)
MBA ફી કેટલી છે?
આ કોર્સની ફી તમારી કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે સરકારી કોલેજથી આ કોર્સ કરો છો તો તમારે ખુબજ ઓછી ફી ભરવાની થાય છે જયારે તમે આ કોર્સ પ્રાઇવેટ કોલેજથી કરો છો તો તમારે અંદાજે રૂપિયા 1,00,000 થી લઈને 10,00,000 સુધી ફી ભરવી પડી શકે છે.
Top 5 Best MBA Colleges in Gujarat
અહીં અમે એમબીએ માટે ગુજરાતની ટોપ પાંચ કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.
- Indian Institute of Management, Ahmedabad
- Institute of Rural Management Anand
- The Maharaja Sayajirao University of Baroda
- BK School of Professional and Management Studies, Ahmedabad
- Mudra Institute of Communications, Ahmedabad
List of Government MBA Colleges in Gujarat
અહીં અમે એમબીએ માટે ગુજરાતની સરકારી કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.
- Dr Babasaheb Ambedkar Open University, Ahmedabad
- Dharmsinh Desai University, Nadiad
- Gujarat National Law University, Gandhinagar
- Gujarat University, Ahmedabad
- Hemchandracharya North Gujarat University, Patan
MBA Specialization in Gujarati
મિત્રો જેમ આપણે આગળ જાણ્યું, આ કોર્સમાં તમારે એક સ્પેશ્યિલાઈજેશન સબજેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે જેના નામ નીચે મુજબ છે.
- Finance
- Marketing
- International Business
- Sales
- Human Resources
- Operations
- Entrepreneurship
- Supply Chain
- તથા અન્ય
MBA નું નોકરીના પદ ક્યાં શુધી છે?
આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ પદ પર નોકરી મેળવી શકો છો.
- Brand Manager
- Marketing Manager
- Finance Manager
- Credit Analyst
- Recruitment Manager
- Training and Development Manager
- Supply Chain Manager
- Logistics Manager
- Project Manager
- તથા અન્ય
MBA નું નોકરીના ક્ષેત્ર કેટલું છે?
આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો.
- Bank
- College/University
- Hotel
- Hospital
- Share Market
- Financial Institute
- Private Sector
- Government Sector
MBA નું પગારધોરણ કેટલું છે?
આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે કઈ જગ્યા અને કયાં પદ પર કામ કરો છો એના ઉપર તમારી સેલરી ડિપેન્ડ કરે છે. તમને અંદાજે 15,000 થી લઈને 35,000 સુધીની સેલરી મળી શકે છે. આ ફિલ્ડમાં તમારો અનુભવ જેટલો વધારે હશે એટલી વધુ સેલરી મળી શકે છે.
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને સુકન્યા સમૃદ્ધિ યોજના | Sukanya Samriddhi Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
આ પણ વાંચો,
NRI Full Form | ગુજરાતીમાં NRI ફુલ ફોર્મ
MBA Full Form। ગુજરાતીમાં MBA કોર્સ ડીટેલ
MBBS Full Form। ગુજરાતીમાં MBBS કોર્સ ડીટેલ
NCC Full Form । ગુજરાતીમાં NCC ફુલ ફોર્મ
AM PM Full Form | ગુજરાતીમાં AM PM ફુલ ફોર્મ
BAPS Full Form। ગુજરાતીમાં BAPS ફૂલ ફોર્મ
Contact Email : satji477@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, comeias.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.