ભોજન બિલ સહાય યોજના 2023 @gueedc.gujarat.gov.in

You are searching for Bhojan bill sahay yojana? Here we providing all information about gueedc.gujarat.gov.in yojana details. ભોજન બિલ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.

ભોજન બિલ સહાય યોજના: કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ મળવાપાત્ર થશે.

About Bhojan Bill Sahay Yojana in Gujarati

જે વિધાર્થીઓની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી હશે તેને ભોજન બિલ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે. તેમજ કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ મળવાપાત્ર થશે.

આ પોસ્ટ માં આપણે ભોજન બિલ સહાય યોજના દ્વારા બિન અનામત આયોગ એટલે કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વિદ્યાર્થી સહાય યોજના વિશે વાત કરીશું. વિદ્યાર્થીઓ જો વતનથી દૂર રહીને અભ્યાસ કરતા હોય તો તેમને મળવાપાત્ર Bhojan Bill Sahay Yojana 2023 વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીશું.

ભોજન બિલ સહાય યોજના ટુંકી વિગત

યોજના નું નામ ભોજન બિલ સહાય
યોજના ના લાભાર્થી બિન અનામત વર્ગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
યોજના માં મળવા પાત્ર સહાય બિનામત વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને 10 માસ માટે માસિક રૂપિયા 1500/- લેખે ભોજનબીલ સહાય આપવામાં આવશે.
આર્ટિકલ ની ભાષા ગુજરાતી અને English
યોજના નો ઉદ્દેશ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ભોજન બિલમાં સહાય આપવી
GUEEDC Office Number 079-23258688
Address Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar, Gujarat – 382010
અધિકૃત વેબસાઇટ Click Here

આ પણ વાંચો, કોચિંગ સહાય યોજના 2023

Agenda of Bhojan Bill Sahay Yojana

ગુજરાતમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આ છે કે બિન અનામત આયોગ (Bin Anamat Aayog) દ્વારા શરૂ કરવામાં આવેલી આ ભોજન બિલ સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓ તેમના ઘરથી બહાર રહીને અભ્યાસ કરતા હોય તેમના માટે આર્થિક રીતે સહાય આપવા માટે આ ભોજન બિલ સહાય યોજના હેઠળ વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.શરૂ કરવામાં આવેલી છે.

ભોજન બિલ સહાય યોજનાની પાત્રતા

ભોજન બિલ સહાય યોજના (Bhojan Bill Sahay Yojana 2022) નોલાભ લેવા માટે નીચે આપેલી બધી જ શરતો  નું પાલન થવું જરૂરી છે. બિન અનામત આયોગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે આ યોજનાએ વિદ્યાર્થી જેવા કે આર્થિક કે જે તેમની પરિસ્થિતિ નબળી હોય અને ભોજન બિલ સહાય આપવામાં આવે છે જેના માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઇએ.
  • બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ અને આ યોજનાનો લાભ લેવા માટે તે મેડિકલ ડેન્ટલ ટેકનિકલ પેરામેડિકલ માં અભ્યાસ કરતા હોવા જોઇએ તેમને લાભ મળવાપાત્ર રહેશે. અને આ યોજનાનો લાભ પરિવારથી દૂર રહીને છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ લાભ મળવાપાત્ર રહેશે અને જે પોતાના તાલુકામાં શૈક્ષણિક
  • વ્યવસ્થા ન હોય અને તાલુકા ની બહાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા પાત્ર રહેશે.
  • કોઈ પણ સમાજ કે ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા શાળા માં રહીને ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ આ ભોજન બિલ સહાય યોજનાનો લાભ મળશે.
  • વિદ્યાર્થીઓને બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
  • અરજી કરનાર વિદ્યાર્થીએ ગુજરાતનો નાગરિક હોવા જરૂરી છે.
  • જે વિદ્યાર્થીઓ સરકારી કે અનુદાન સિવાયના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા એટલે કે પ્રાઇવેટ શાળા  માં અભ્યાસ કરતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

Documents Requirement for Bhojan Bill Sahay Yojana

ભોજન બિલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ જરૂરી રહેશે અરજી તમે GUEEDC ઓફીસીયલ વેબસાઇટ પરથી કરી શકો છો
  • વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ
  • બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ની નકલ
  • આવકના પ્રમાણપત્ર ની નકલ
  • હોસ્ટેલમાં રહેતા હોય તેમનું માસિક બિલ ભરેલું હોય તો તેમનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો માં લાઇટબિલ કે  ગેસ બીલ
  • હોસ્ટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેનો પુરાવો
  • વિદ્યાર્થીના બેંકની પાસબુક ની ઝેરોક્ષ
  • વિદ્યાર્થીઓના શાળા માં ચાલુ અભ્યાસ અંગે બોનોફાઇડ સર્ટિફિકેટ
  • વિદ્યાર્થીઓના  ઉમરનો પુરાવો એટલે કે એલ સી કે જન્મ તારીખનો દાખલો
  • ધોરણ 12 માં અભ્યાસ કરતા હોય તો છેલ્લા વર્ષની માર્કશીટ

આ પણ વાંચો, યુનિવર્સલ મોબાઈલ ટીવી રિમોટ બનાવો

ભોજન બિલ સહાય યોજનાના હેથળ મળતા લાભો

  1. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ભોજન બિલ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
  2. આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને 10 મહિના માટે રૂપિયા 1500 રૂપિયા લેખે ભોજન બિલ સહાય યોજના આપવામાં આવેલ છે.
  3. આમ સંપૂર્ણ અભ્યાસક્રમ અને હોસ્ટેલ અથવા કે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ટોટલ 15 હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે.

ભોજન બિલ સહાય યોજના માટે gueedc.gujarat.gov.in પર અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો.

  • સૌ પ્રથમ Google search માં gueedc.gujarat.gov.in સર્ચ કરો.
  • તેમાંથી ઓફિસિયલ વેબસાઈટ  www.gueedc.gujarat.gov.in પર ક્લિક કરો.
Bhojan bill sahay yojana gueedc.gujarat.gov.in
Bhojan bill sahay yojana gueedc.gujarat.gov.in
  • વેબસાઈટનું હોમ પેજ ખુલસે, હોમપેજ પર ઉપરની બાજુએ SCHEME મેન્યુમાં ત્રીજા નંબર પર Food Bill Scheme પર ક્લિક કરો.
  • હવે ભોજન બિલ સહાય યોજનાની માહિતિ યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો જોવા મળશે. જેની નીચેની બાજુએ Apply Now પર ક્લિક કરો.
  • જો તમે આ વેબસાઈટ પર અહાઉ રજીસ્ટેશન કરેલ હશે તો User Id અને Password નાખી Login કરી શકશો. જો તમે અગાઉ આ વેબસાઈટ પર રજીસ્ટેશન કરેલ નથી તો New User (Registration) પર ક્લિક કરો.
  • હવે તમે રજીસ્ટેશન કરવા માટે તમારુ Email id , Mobile Number, Password લખી નીચેના બોક્સમાં Captcha કોડ નાખી Submit બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારુ User Id અને Password નાખી Login કરો.
  • હવે ભોજન બિલ સહાય યોજનાની લાઈનમાં Apply Now પર ક્લિક કરો.
  • યોજનાનું ફોર્મ ખુલશે, જેમાં માગ્યા મુજબની માહિતિ વિદ્યાર્થીએ ભરવાની રહેશે. તથા માગ્યા મુજબના ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
  • વિદ્યાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ 15 KB કે તેનાથી ઓછી સાઈઝ કરી અપલોડ કરવો.
  • ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમે કરેલ અરજીની તમામ વિગત તમને જોવા મળશે. જે વિગતો તમે ધ્યાની એક વાર જોઈ લેવી અને જો કોઈ સુધારો હોય તો કરી દેવો અથવા અરજી બરાબર હોય તો કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજીનો કન્ફર્મ નંબર નોંધી રાખવો અને અરજી ની પ્રિન્ટ આઉટ મેળવી લેવી.

Important Link 

Official Link Click Here
New Registration Click Here
Apply Online Click Here
How to Apply Click Here
Homepage Click Here

Bhojan Bill Sahay Yojana Helpline Number

હેલ્પલાઇન નંબર: 079-23258688

Bhojan Bill Sahay Yojana Office Address

ગુજરાતની ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગર માં આવેલી છે. જેનું સરનામું નીચે મુજબ  આપેલ છે.
સરનામું: કર્મયોગી ભવન, બ્લોક નં-2, ડી-2 વિંગ,સાતમો માળ, ગાંધીનગર

ભોજન બિલ સહાય યોજના માટે વારંવાર પુછાતા પશ્નો

ભોજન બિલ સહાય યોજનાનો લાભ કોને મળશે?

જે વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.

ભોજન બિલ સહાય યોજનાની અરજી પછી શું કરવું?

ઓનલાઇન અરજી કર્યા બાદ તેની ઝેરોક્ષ જમા કરાવવી જરૂરી છે.જો તમે જેમ ની ઝેરોક્ષ જમા કરાવતા નથી તો તે મારી એપ્લિકેશન રિજેક્ટ થઈ જશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ભોજન બિલ સહાય યોજના | Bhojan bill sahay yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : satji477@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, comeias.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group