Best wishes for Mahashivratri | મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ

નમસ્કાર મિત્રો, તમારા માટે મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Best wishes for Mahashivratri મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની મહાશિવરાત્રીની શુભેચ્છા આપી શકો છો. wishes for Mahashivratri ની આ પોસ્ટ તમને આ મહાશિવરાત્રીની શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.

wishes for Mahashivratri, wishes for Mahashivratri Messages, wishes for Mahashivratri Quotes, wishes for Mahashivratri Greetings and wishes for Mahashivratri Images.

મહાશિવરાત્રીની શુભકામના પાઠવો

આવી રહી છે મહાશિવરાત્રી, તો એક નવા અંદાજ માં તમારા સગા સંબંધી ને મહાશિવરાત્રીની શુભકામના પાઠવો.

દા.ત. તમારું નામ Nirali Patel છે તો નીચે આપેલી લિંક ખોલો અને ત્યાં બોક્સ માં નામ લખી GO બટન પર ક્લિક કરો

ત્યાંર બાદ નીચે આપેલ WhatsApp બટન પર ક્લિક કરી મહાશિવરાત્રી નો સંદેશો શેર કરો એટલે તમારુ નામનું કાર્ડ બની જશે.

મહાશિવરાત્રીની શુભ કમાના પાઠવો

આજકલ આ રીતે સંદેશો પાઠવાની રીત ખુબ જ ટ્રેન્ડ માં છે તો તમે પણ એક વાર ટ્રાય કરો. સામે વાળા વ્યક્તિ ને મજા આવશે.

વિશ કરો, ખુશ કરો.

ગુજરાતી માં મહાશિવરાત્રીની શુભકામના પાઠવો

મહાશિવરાત્રીની શુભ કમાના પાઠવો

હિન્દી માં મહાશિવરાત્રીની શુભકામના પાઠવો

महाशिवरात्रि की शुभकामनाएं भेजें

English માં મહાશિવરાત્રીની શુભકામના પાઠવો

Wish You wishes for Mahashivratri

તેથી, અમે એક અદ્ભુત ઓનલાઈન સ્પેસ બનાવી છે જેનું નામ રક્ષા બંધન વિશ ઈમેજીસ સાથે નામ અને ફોટો ફ્રેમ જનરેટર છે.

રખા બંધન સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. તે માત્ર હિંદુઓ દ્વારા જ નહીં પરંતુ અન્ય ઘણા ધર્મોમાં પણ લોકો તેમની બહેનો/ભાઈઓ સાથે ઉજવે છે. સોશિયલ મીડિયા પર શેર કરવા માટે અહીં મહાશિવરાત્રીની શ્રેષ્ઠ તસવીરો બનાવો.

આ પણ વાંચો, How To Apply For Learning License sarathi.parivahan.gov.in

મહાશિવરાત્રી નો ફોટો બનાવો

મહાશિવરાત્રી ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે મહાશિવરાત્રીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

મહાશિવરાત્રી નો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. મહાશિવરાત્રી ફોટો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે મહાશિવરાત્રીની શુભકામનાઓ. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

Screenshot 2023 02 11 205557

મહાશિવરાત્રીનો આવો ફોટો બનાવવા અહીં ક્લીક કરો

wishes for Mahashivratri Photo Frame

wishes for Mahashivratri ફોટો એડિટિંગ ઓનલાઇન કરી શકો છો. જ્યાં તમે મહાશિવરાત્રીની ફોટો ફ્રેમમાં તમારો ફોટો ઉમેરી શકો છો. હવે તમારી Social Media પ્રોફાઇલ અપડેટ કરો.

મહાશિવરાત્રીનો ફોટો બનાવો તમારા નામ અને ફોટો સાથે. મહાશિવરાત્રી ફોટો ફ્રેમ એડિટર ટૂલ્સ સાથે મહાશિવરાત્રીની શુભકામનાઓ. તમે નવી અને નવીનતમ ફ્રેમ પસંદ કરી શકો છો અને તમારો ફોટો ઑનલાઇન જનરેટ કરી શકો છો.

Screenshot 2023 02 11 205706

Mahashivratri નો આવો ફોટો બનાવવા અહીં ક્લીક કરો

તમારા માટે મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે. તમે Best wishes for Mahashivratri મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની મહાશિવરાત્રીની શુભેચ્છા આપી શકો છો. મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ ની આ પોસ્ટ તમને આ મહાશિવરાત્રીની શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે.

અહીં નીચે તમને મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ ના મેસેજ આપ્યા છે જેને તમે Whatsapp, Facebook, Instagram, Twitter વગેરે પર શેર કરી શકો છો.

 Mahashivratri Day Gujarati Quotes 

મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ…🤗

🌸 હર હર મહાદેવ 🌸
🙏 ॐ નમ: શિવાય 🙏

મહાશિવરાત્રી ના પાવન પર્વ ની સૌ સ્નેહી મિત્રોને શુભકામના….
🔱 હર હર મહાદેવ 🔱

શિવ સમાન દાતા નહિ, વિપત વિના સનહાર નહિ..
અબ લજ્જા મોરી રાખીયો, શિવ નંદી કે અસવાર…

Happy Mahashivratri Day Gujarati Wishes

અદ્ભુત છે તારી માયા,
અમરનાથ માં કયો છે વાસ,
નીલા રંગની તેમની છે છાયા,
તમે છો મારા મન માં વસ્યા.
🔱 હર હર મહાદેવ 🔱

મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા 🙏

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,
શું ડર જ્યાં સાથે આપણે હોય ત્રિશુલ વાળો.

મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ

ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક…
પીરસે મૈયા પાર્વતી, ને જમે ભોળા નાથ….
હર હર મહાદેવ…

 Mahashivratri Gujarati Shayari

ઐસી લગી ભોલે કી લગન,
ઝહર ભી પીતા હૂં મસ્ત મગન

મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ🙏

કોઈ ચડાવે ફૂલ કોઈ ચડાવે હાર,
હૈયું ચડાવું હાથથી ભોલે …ઉતારો ભવ પાર..!!

🚩 મહાશિવરાત્રી ની હાર્દિક શુભ કામનાઓ.!! 🚩

 Mahashivratri Gujarati Quotes

શિવ સ્વર્ગ, શિવ મોક્ષ, શિવ પરમ સાધ્ય છે !
શિવ જીવ, શિવ બ્રહ્મ, શિવ જ મારો આરાધ્ય છે !! 🔱💖

બધા મિત્રો ને મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 🔱🙏💖

શિવ ‘સ્વ’ છે અને ‘સંસાર’ પણ
શિવ ‘સર્જન’ છે અને ‘સંહાર’ પણ
શિવ ‘આકાર’ અને ‘નિરાકાર’ પણ
શિવ ‘રૂપ’ છે અને ‘વિચાર’ પણ
શિવ ‘ભોળા’ છે અને ‘ત્રિકાળ’ પણ
શિવ ‘અદ્રશ્ય’ છે અને ‘સાકાર’ પણ
શિવ ‘જીવ’ છે અને ‘જીવન’ પણ

🙏🏻🌺☘️ મહાશિવરાત્રીની શુભેચ્છા ☘️🌺🙏🏻

મહાશિવરાત્રીની દિવસનો ઇતિહાસ

એક દંતકથા અનુસાર, મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ અલગ-અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. આ તમામ શિવલિંગ 64 અલગ-અલગ જગ્યાએ પ્રગટ થયા હતા. આ 64 લિંગોમાંથી 12 લિંગની ઓળખ કરવામાં આવી હતી જેને આપણે 12 જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખીએ છીએ. મહાશિવરાત્રીના દિવસે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દીવા પ્રગટાવવામાં આવે છે અને આખી રાત જાગરણ રાખવામાં આવે છે.

ઘણા શિવ ભક્તો આ દિવસને ભગવાન શિવના લગ્નનો તહેવાર માને છે. માન્યતા અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. શિવરાત્રીના દિવસે ભગવાન શિવે પોતાના તપસ્વી સ્વરૂપનો ત્યાગ કરીને ગૃહસ્થ જીવન ગ્રહણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે શિવરાત્રીના 15 દિવસ પછી હોળીનો તહેવાર મનાવવા પાછળ આ જ કારણ છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Best wishes for Mahashivratri | મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Author : Pratham Ahir
Contact Email : satji477@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, comeias.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group