BAPS Full Form। ગુજરાતીમાં BAPS ફૂલ ફોર્મ

You Are Searching For BAPS Full Form। અહીં અમે તમને જણાવીશું ગુજરાતીમાં BAPS નું ફૂલ ફોર્મ । BAPS Full Form in Gujarati | BAPS નું પૂરું નામ | BAPS શું છે?

BAPS Full Form – મિત્રો શું તમે BAPS શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે BAPS ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

BAPS શું છે?

BAPS નું Full Form “Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા” થાય છે. BAPS એ હિન્દૂ સંપ્રદાય સંસ્થા છે જેનો સમાવેશ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે.

BAPS સંસ્થાની સ્થાપના આજ થી લગભગ 115 વર્ષ પહેલા 5 જૂન 1907 ના રોજ શાસ્ત્રીજી મહારાજ ઘ્વારા કરવામાં આવી હતી. BAPS નું મુખ્યમથક અમદાવાદ, ગુજરાતમાં આવેલું છે. BAPS અંતર્ગત આખી દુનિયામાં લગભગ 3850 સેન્ટર છે.

BAPS Full Form in Gujarati

BAPS ના વર્તમાન સમયના લીડરનું નામ શ્રી મહંત સ્વામી મહારાજ છે. BAPS ની સત્તાવાર વેબસાઈટ www.baps.org તથા pramukhswami.org છે. BAPS સંસ્થામાં 1000 સાધુ તથા 55000 સ્વયંસેવકો જોડાયેલા છે. અત્યાર સુધીમાં આ સંસ્થાએ 3850 સમુદાયોની મદદ કરી છે.

વર્ષ 1971 થી શ્રી પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ BAPS સંસ્થાએ ખુબ વિકાસ કર્યો છે. હાલ માં BAPS સંસ્થા અંતર્ગત 44 શિખરબદ્ધ મંદિરો તથા 1200 અન્ય મંદિરો ઉપલબ્ધ છે. BAPS ઘ્વારા માનવ વિકાસ કાર્યક્રમો જેવા કે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જેવા પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને BAPS Full Form। ગુજરાતીમાં BAPS ફૂલ ફોર્મ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

આ પણ વાંચો,

NRI Full Form | ગુજરાતીમાં NRI ફુલ ફોર્મ
MBA Full Form। ગુજરાતીમાં MBA કોર્સ ડીટેલ
MBBS Full Form। ગુજરાતીમાં MBBS કોર્સ ડીટેલ
NCC Full Form । ગુજરાતીમાં NCC ફુલ ફોર્મ
AM PM Full Form | ગુજરાતીમાં AM PM ફુલ ફોર્મ
BAPS Full Form। ગુજરાતીમાં BAPS ફૂલ ફોર્મ

Author : Pratham Ahir
Contact Email : satji477@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, comeias.com is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group